Languages

સરળ સુવાર્તાનો વિડીયો અભ્યાસક્રમ

જો તમને ક્યારેય એવી જીજ્ઞાસા થઈ હોય કે ખ્રિસ્તી ધર્મ શું છે અથવા તે તમને ક્યા પ્રકારની જીવનશૈલી જીવવા માટે સક્ષમ બનાવે છે તો, સુવાર્તા સમજવામાં અને તે મુજબ તમારૂં જીવન જીવવામાં તમને મદદ કરવા માટે નવા વિશ્વાસીઓ માટેનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.