30-દિવસનો પડકાર - દિવસ 21 પ્રાર્થના અને આભાર માનવો ઈશ્વરની ભલાઈ માટે તેમની પ્રસંશા કરો દરેક બાબત માટે ઈશ્વરનો આભાર માનો તમારી ભૂલોની કબૂલાત કરો ક્ષમા માંગો અને તેમનો આભાર માનો બુદ્ધિ અને માર્ગદર્શન માટે પ્રાર્થના કરો ઈશ્વરને પ્રાર્થના કરો કે તમને દ્રઢ બનાવે બાઈબલ વાંચો યોહાન 21 વાંચો દિવસ 21 પૂર્ણ અઠવાડિયુ 3 ચર્ચ આ અઠવાડિયે એક વાર ઈશ્વરની આરાધના કરવા માટે અન્ય લોકોને મળો