30-દિવસનો પડકાર - દિવસ 27 પ્રાર્થના અને આભાર માનવો ઈશ્વરની ભલાઈ માટે તેમની પ્રસંશા કરો દરેક બાબત માટે ઈશ્વરનો આભાર માનો તમારી ભૂલોની કબૂલાત કરો ક્ષમા માંગો અને તેમનો આભાર માનો સારા પડોશી બનવા માટે પ્રાર્થના કરો ઈશ્વરને પ્રાર્થના કરો કે તમને દ્રઢ બનાવે બાઈબલ વાંચો ગીતશાસ્ત્ર 27 વાંચો એફેસી 5-6 વાંચો અઠવાડિયુ 4 ચર્ચ આ અઠવાડિયે એક વાર ઈશ્વરની આરાધના કરવા માટે અન્ય લોકોને મળો